20% OFF shipping at bwoder.com on orders over $79 + up to 10% OFF products
bwoder.com
home > Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો) > Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો)
download picture
Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો), , . . . . 6 . . . ? , ? . , . ( ) , . ; . ; . ; . ; ; . , , , ; . . .
Shopping security

Shopping security

Each payment you make on thelockerguy is secured with strict SSL encryption and PCI DSS data protection protocols

બાળઉછેરની વાત આવે ત્યારે અનેક થિયરી, અનેક સિદ્ધાંતો, નુસ્ખાઓ અને પ્રયોગો આપણી સામે મુકવામાં આવે છે. આ બધામાં ઘણીવાર આપણે મૂંઝાઈ જતાં હોઈએ. આ મૂંઝવણ થાય એ સ્વાભાવિક પણ છે. આ વિષય જ એટલો સંવેદનશીલ છે કે એમાં આપણે સૌ પોતપોતાની રીતે મહેનત કરતા હોઈએ છીએ. આ 6 પુસ્તકો સાચી દિશામાં મહેનત માટે પ્રેરણારૂપ બને એવા છે.

સ્વામી વિવેકાનંદએ કહેલી એક સરસ વાત અહીં મુકવી છે. કારણ કે આ છ પુસ્તકો એ દિશાના છે.

“તમે કે હું શું કરી શકવાના હતા? શું તમે માનો છો કે, એક બાળકને પણ તમે શીખવી શકશો? તમે તેમ નહીં કરી શકો. બાળક જાતે જ પોતાને શીખવે છે, તમારી ફ૨જ તો માત્ર તક આપવાની અને અડચણો દૂ૨ ક૨વાની છે.

જેમ તમે છોડને (તમારી મરજી મુજબ) મોટો કરી શકો નહીં, તેવું જ બાળકનું પણ છે. વિકાસ સર્વાંશે અંદ૨થી જ થાય છે; એ પોતે જ પોતાની પ્રકૃતિને ખીલવે છે. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમે તેને પોતાના માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો; પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો; તેનો નાશ ન થાય તેની કાળજી રાખો. ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે અને સ્વાભાવિક રીતે જ લઈ લેશે.”

આ પુસ્તકો અલગ અલગ બાબતો અને વિષયોની વાતો કરે છે. આ પુસ્તકો જો આપના ઘરમાં હશે અને એનું વાંચન થતું હશે તો ચોક્કસ માનજો કે તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે. 

Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો)

Item no : 16226076389
sold recently : Login >>
US$ 187.50
Pay in 4 interest-free payments of $46.88 Learn more
Min. order: 1piece

Shipping Estimate
USA
  • USA
  • CAN

Ships within 48 hours · Estimated delivery Jun 26 - Jul 1

Enjoy 20% off shipping

US$ 187.50

1-11

US$ 168.75

12-35

US$ 131.25

36-59

US$ 112.50

60+

US$40

Get now

Sign up to your membership to get coupons up to

15%

Get now

Opportunity to enjoy order discount up to 15% off

Please add the products
Shipping Notes
  • Free Standard Shipping on $100+ Orders to the USA.
  • Except Preorder products are shipped in 48 hours.
  • Delivery to the USA:
  1. Standard Shipping : 3-10 business days
  • If time is of the essence, please consider selecting expedited delivery for faster service.
Exchange/Return Notes
  • We offer a 30-day return/exchange service after receiving.
  • Final sale items are not eligible for returns or exchanges.
  • To process your return/exchange, please contact us at [email protected]
  • Please click here for more details>>> Return & Exchange Policy

Discover Niche Categories That Outsell

Top-Converting Item to Boost Your Average Order

recommand products

Related Searches